સૂચના :
- ૧. જેમ આચાર્ય પદ ના ૩૬ ગુણ તેમ અત્રે ૩૬ નિયમો મુકવામાં આવ્યા છે
- ૨. એમાંથી વધુમાં વધુ નિયમ આપ પસંદ કરી તે એક વર્ષમાં કેટલા દિવસ સુધી કરશો તે લખવાનું રહેશે
- ૩. આ નિયમ ગુરુજી ના પદવી દિવસથી શરુ કરી આવતા વર્ષના પદવી દિવસની તિથિ સુધી માં પૂર્ણ કરવાના રહેશે વૈશાખ સુદ ૭ થી વિ.સં. ૨૦૮૩ ની વૈશાખ સુદ ૭ સુધી
- ૪. તા. ૨૩-૦૪-૨૦૨૬ થી તા. ૧૨-૦૫-૨૦૨૭
- ૫. આ વર્ષે અધિક મહિનો હોવાથી કોઈ પણ નિયમ વધુમાં વધુ કુલ ૩૮૫ દિવસ સુધી પસંદ કરી શકાશે.
- ૬. નિયમો પસંદ કર્યા બાદ આપની સંપૂર્ણ વિગત ભરી submit કરવાનું રહેશે
- ૭. નિયમો સબમિટ કર્યા બાદ લીધેલા નિયમોની PDF ચોક્કસ ડાઉનલોડ કરી લેવી.